{"product_id":"hidden-gems-of-the-invisible-path-gujarati-ચિંથરે-વિંટ્યું-રતન-by-tarak-chhaya-copy","title":"Hidden Gems of the Invisible Path (Gujarati) - ચિંથરે વિંટ્યું રતન by Taarak Chhaya","description":"\u003cp\u003e\"ચિંથરે વિંટ્યું રતન\"  - આ પુસ્તક એક ઊંડું, વ્યક્તિગત સ્મરણ છે. જે જીવનકાળ, સપના અને અસ્તિત્વ ના અદ્રશ્ય પરિમાણો માં પ્રગટ થાય છે. સૂક્ષ્મયાત્રા, કર્મ ની સ્મૃતિ, દૈવી મુલાકાતો અને આકાશિક સાક્ષાત્કાર ના અનુભવો દ્વારા, લેખક પોતાના ભૂતકાળ ના જીવન, વર્તમાન સંઘર્ષો અને આત્મા-સ્તર ની જવાબદારી ને જોડતી કડીઓ શોધી કાઢે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eનાણાકીય પતન અને વ્યક્તિગત બલિદાન થી લઈ ને રહસ્યમય દ્રષ્ટિકોણ અને આંતરિક ગણતરી સુધી, આ પુસ્તક દર્શાવે છે કે કેવીરીતે અજાણપણે કરેલાં કર્મો -- સંબંધો, ભાગ્ય અને દુઃખ ને આકાર આપે છે -- અને જાગૃકતા (સભાનતા) કેવીરીતે મુક્તિ નું પ્રવેશદ્વાર બને છે. આ પુસ્તક કોઈ સિદ્ધાંતો નથી રજૂ કરતાં પરંતુ એ સત્ય, શરણાગત ની પળો, પીડા, કૃપા અને જાગૃતિ ની જીવંત ક્ષણો નું વર્ણન કરે છે. જે એક આત્મા ની યાત્રા નાં શાંત પદ્ધતિ નો પર્દાફાશ કરે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ ફક્ત આધ્યાત્મિકતા ની વાર્તા નથી, પરંતુ માનવજીવન ને દિશા નિર્દેશ કરતી અદ્રશ્ય વ્યવસ્થા નો પુરાવો છે કે  દરેક પાનખર માં એક અર્થ છુપાયેલો છે, દરેક ઘા શાણપણ લાવે છે અને દરેક પડછાયા માં એક રત્ન છુપાયેલું છે, જે પોતાને શોધાવાની રાહ જોઈ રહ્યો છે.\u003c\/p\u003e","brand":"My Store","offers":[{"title":"Default Title","offer_id":47840584302827,"sku":"HGGUJ","price":247.5,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0789\/5099\/0059\/files\/HiddenGemsGuj.jpg?v=1771484723","url":"https:\/\/mbpublish.com\/products\/hidden-gems-of-the-invisible-path-gujarati-%e0%aa%9a%e0%aa%bf%e0%aa%82%e0%aa%a5%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%82%e0%aa%9f%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8-by-tarak-chhaya-copy","provider":"MB Publishing House","version":"1.0","type":"link"}