top of page

Karm Siddhant

કર્મ-સિધ્ધાંત - કર્મચક્રનું આધુનિક વિશ્લેષણ

​Gujarati

 

Shreemati Deshbandhu

 

આધ્યાત્મિકતામાં ’કર્મયોગ’ કે ’કર્મ-સિધ્ધાંત’ એ એક એવો ગૂઢ વિષય છે, જે અનેક લોકોને કઠિન તથા ગૂંચવણમાં મૂકી દે તેવો લાગે છે. આ વિષયને બ્રહ્મર્ષિ પિતામહ પત્રીજીએ તેમના ઉચ્ચ મહાજ્ઞાનથી અત્યંત સરળ અને સુંદર રૂપમાં રજૂ કર્યો છે. કર્મ શું હોય છે? તેના અનેક રૂપો કયા છે? શું કર્મને આ જ જન્મમાં પૂર્ણ કરીને મુક્ત થઇ શકીએ છીએ? કર્મના નિયમ કોના પર અને કેવી રીતે લાગુ પડે છે? શું આપણે કર્મચક્રમાંથી બહાર નીકળી શકીએ છીએ? આ પ્રકારના પ્રતિદિન મનમાં પેદા થતાં પ્રશ્ન, જેનાથી આપણે કર્મોને જાણવાની કોશિશ કરીએ છીએ, પરંતુ સમજી નથી શકતા. આવા કર્મના ફળો આપણને રોચક ઉદાહરણોના માધ્યમથી આ પુસ્તકમાં સમજાવી છે કે જે તમારા કર્મ બદલી નાંખશે અને સત્યના માર્ગ પર ચાલવા માટે તમને પ્રેરિત કરશે.

Karm Siddhant (કર્મ-સિધ્ધાંત)

SKU: B09Q37X57J
₹299.00Price
    • 5in by 8in
    • Second Edition
    • 124 pages
    • ISBN 978-9393465924
Product Page: Stores_Product_Widget
bottom of page